સીઝન બદલાતાંની સાથે ચોમાસાની ઋતુ બેસતા જ ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. વાતાવરણમા ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.