અમદાવાદ, કોરોનાકાળ મા અત્યારે દર્દીઓને સૌથી વધુ જરૂર છે ઓક્સિજન અને વેન્ટિલેટરની ૧૦૦ મા થી ૯૫ દરર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટર ની જરૂર છે ત્યારે આજે અમદાવાદ સોલા સિવિલમાં વગર વપરાયેલા વેન્ટિલેટર ધૂળ ખાઈ રહયા છે અત્યારે કોરોનાકાળમાં અમદાવાદમા વેન્ટિલેટર બેડની ભારે માંગ છે દર્દીઓ ઓક્સિજન અને વેન્ટિલેટર વગર મરી રહયા હતા તો બીજી તરફ સોલા સિવિલમાં ૧ મહિના થી આ વેન્ટિલેટર વણ વપરાયેલા પડયા છે જાે આ સોલા ના તમામ વેન્ટિલેટર નો ઉપયોગ થાય તો અનેક દર્દીઓના જીવ બચાવી શકાય સોલા સિવિલની સીટ મુજબ વેન્ટિલેટર જાેઈએ તો સોલા સિવિલમા કુલ ૧૯૭ વેન્ટિલેટર અને ૧૬ ૐહ્લદ્ગઝ્ર નો સ્ટોક છે જેમા કુલ ૧૯૭ વેન્ટિલેટર માથી૩૭ ઇન્સ્ટોલ કર્યા વિનાના૩૪ વધારાના સ્ટેન્ડબાય રાખી મુકેલા ૧૫ જેટલા બગડેલી હાલતમાં ૩૪ વધરના સ્ટેન્ડબાય મુકી રાખેલા ૩૭ ઇન્સ્ટોલ કર્યા વિના નાએમ કુલ ૮૬ વેન્ટિલેટર વણવપરાયેલા પડી રહેલા જાેવાયા કુલ ૧૬ માથી ૧૫ ૐહ્લદ્ગઝ્ર ઇન્સ્ટોલ કર્યા વિના ના જ પડી રહ્યા હોવાનુ જાણવા મળ્યું છે. તો બીજી તરફ સોલા સિવિલના સત્તાધીશો ને આ વાતની જાણ એક મહિના પહેલા હોવા છતાં પણ કોઈ એક્શન લેવામાં આવ્યા નથી જાે વેન્ટિલેટર ખરાબ હતા તો સમય રહેતા કેમ રિપેર કરવામાં ના આવ્યા કેમ બદલાવા માં આવ્યા આવા અનેક સવાલો સત્તાધીશો સામે થાય છે શું આ સત્તધીશો લોકોને મરવા માટે રાહ જાેઈએ રહયા હતા બીજી લહેર ખૂબ જ ઘાતકી સાબિત થઈ છે આ બીજી લહેરમાં સોલા સિવિલ ના વેન્ટિલેટર અત્યારે ખૂબ જ કામ લાગી રહ્યા હોત કેટલા લોકોનો જિંદગી આ વેન્ટિલેટર થી બચી શકી હોય પરંતુ સત્તાધીશોના ઉદાસીન વલણ ને કારણે આ વેન્ટિલેટર ઇન્સ્ટોલ કર્યા વગર પડયા છે કોઈમાં ખામી છે તો કોઈ અપગ્રેડ વગરના પાડી રહયા છે.