મહાનુભાવોની જન્મજયંતીઓ અને ૫ુણ્યતિથિઓએ તેમની પ્રતિમાઓને હારતોરા કરી ફોટા પડાવવા પડાપડી કરતાં રાજકારણીઓને કચરાના અને ભંગારના ઢગલા વચ્ચે સયાજીબાગમાં પડેલી બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા કયારેય દેખાઈ જ નહીં! તસવીર ઃ કેયૂર ભાટીયા