જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશન ગોવામાં પરણી ગયા!
15, માર્ચ 2021

નવી દિલ્હી

15 માર્ચ સોમવારનો દિવસ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ માટે સૌથી ખાસ છે. તેની શ્રેષ્ઠ બોલિંગથી તેની ક્રિકેટ કારકિર્દીમાં પહેલેથી જ ઘણી મહાન સિદ્ધિઓ હાંસલ કરનાર બુમરાહ હવે અંગત જીવનમાં પણ નવી ઉંચાઇ પર પહોંચી ગયો છે. સોમવારે બુમરાહના જીવનમાં એક નવું પૃષ્ઠ ઉમેરવામાં આવશે. ઘણા દિવસોની અટકળો અને અફવાઓ બાદ આખરે બુમરાહ સોમવારે લગ્ન કર્યા, બુમરાહ ગોવામાં એક ખાનગી સમારોહમાં સ્ટાર સ્પોર્ટસ એન્કર સંજના ગણેશન સાથે લગ્નની વિધિ પૂર્ણ કરી હતી.

જેના ફોટો પણ વાયરલ થઇ રહ્યો છે.લગ્નની શેરવાનીમાં બુમરાહ શાનદાર લાગી રહ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution