કૃતિ ખરબંદા અભિનીત મહેશ ભટ્ટની ફિલ્મ ‘જલેબી’ અને ‘વીરે દી વેડિંગ’ જેવી ફિલ્મોમાં કાÂસ્ટંગ ડિરેક્ટર તરીકે કામ કરનાર કૃષ કપૂરનું મગજની બ્રેઇન હેમરેજને કારણે ૨૮ વર્ષની વયે અવસાન થયું હતું. ભલ્લાએ બુધવારે એક ખાનગી ન્યૂઝને જણાવ્યું કે ‘તેને કોઈ બીમારી નથી. તે સ્વસ્થ અને સંપૂર્ણ રીતે ઠીક હતો. ૩૧ મેના રોજ, તે પડી ગયો અને લોહી નીકળવાનું શરૂ થઇ ગયું. બ્રેઇન હેમરેજના કારણે તેનું મોત થયું છે.