12, ફેબ્રુઆરી 2021
મહેસાણા-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે પક્ષો દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. મહેસાણામાં પણ ભાજપના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાએ ઉમેદવારોના નામની કરી જાહેરાત.ગત ટર્મ માં કોંગ્રેસમાં ચૂંટણી લડનારા સંજય બ્રહ્મભટ્ટ ઉર્ફે બંકાને આ વખતે ભાજપ દ્વારા ટીકીટ આપવામાં આવી છે.