નેપાળના વિદેશ મંત્રી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને મળ્યા ભારતની ત્રણ દિવસની મુલાકાતે
16, જાન્યુઆરી 2021

દિલ્હી-

નેપાળના વિદેશ મંત્રી પ્રદીપકુમાર જીવાલી આજે સવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને મળ્યા હતા. આ અગાઉ નેપાળના વિદેશ મંત્રી દેશના વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. બંને દેશોના સંયુક્ત આયોગની બેઠક જેસીએમ ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોના તમામ પરિમાણો પર ચર્ચા કરવામાં આવી હતી. તેનાથી ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution