SCની મંજુરી વ્હોટ્સએપ દ્વારા મોકલી શકાશે નોટીસ અને સમન્સ
10, જુલાઈ 2020

દિલ્હી,

કોરોના વાયરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે હવે મોટાભાગનું કામ ડિજિટલ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન સુપ્રીમ કોર્ટે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઘણા કેસોની સુનાવણી પણ કરી હતી. હવે શુક્રવારે સુપ્રીમ કોર્ટે બીજો મોટો નિર્ણય આપ્યો છે. હવે કોઈપણ સમન્સ અથવા નોટિસ વોટ્સએપ દ્વારા મોકલી શકાય છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ પરવાનગી આપી છે. હવે વોટ્સએપ, ટેલિગ્રાફ દ્વારા સમન્સ અથવા નોટિસ મોકલી શકાય છે. ઉપરાંત, તે ઇમેઇલ દ્વારા સંબંધિત વ્યક્તિને મોકલવામાં આવશે. જો વ્હોટ્સએપ પર બ્લુ ટિક દેખાય છે, તો તે માની લેવામાં આવશે કે રીસીવરે નોટિસ જોયું છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution