વડોદરા, તા.૨૧ 

ખાસ ફરજ પરના અધિકારી અને રાજ્યના શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે આપદા નિયંત્રણ અને રોગચાળા નિયમનના કાયદાની જાેગવાઈ હેઠળ કોવિડ-૧૯ સારવાર સુવિધાને મજબૂતીકરણના ઉદ્દેશથી નર્સ્િંાગ સહાયક તરીકે જાેડાયેલા ૧૨૫ ઉત્સુક નર્સિગ  વિદ્યાર્થીઓને ડો. રાવે પ્રોત્સાહિત કર્યા હતા. આજે જાેડાયેલા ૯૦ નર્સ્િંાગ સહાયકોને સૌ પ્રથમ કોવિડ અને નોન-કોવિડ વોર્ડની કામગીરી અંગેની તાલીમ આપવામાં આવશે. આ નર્સ્િંાગ સહાયકોમાં ઈન્દુ નર્સ્િંાગ કોલેજમાંથી ૪૮, પારુલમાંથી ૧૭ અને રોયલ કોલેજમાંથી ૧૦ નર્સ્િંાગ વિદ્યાર્થોઓનો સમાવેશ થયો છે. ૧૨૪ નર્સ્િંાગ સહાયક વિદ્યાર્થીઓ ગોત્રી હોસ્પિટલમાં જાેડાયા હતા.