પાવાગઢ રોપવે  8 માર્ચથી 13 માર્ચ સુધી બંધ રહેશે,જાણો કારણ
04, માર્ચ 2021

વડોદરા

યાત્રાધામ પાવગઢમાં રોપવેની સુવિધા બંધ કરવામાં આવશે. મેઈન્ટેનન્સના કારણે 8 માર્ચથી 13 માર્ચ સુધી રોપવેની સુવિધા બંધ રાખવામાં આવશે. માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓએ પગપાળા જવું પડશે. જો કોઈ દર્શનાર્થી ચાલીને ઉપર જઈ શકે તેમ ન હોય અથવા દિવ્યાંગ હોય તો 8 માર્ચથી 13 માર્ચ સુધી પાવાગઢ જવાનો કોઈ પ્લાન ન બનાવતા કારણ કે આ દિવસો દરમિયાન રોપવેની સુવિધા બંધ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution