રાજકોટ-

શહેરમાં લેન્ડ ગ્રેબીંંગ એક્ટ હેઠળ પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં શહેર કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્વશીબા જાડેજાના પતિ સહિત 3 લોકોનો સમાવેશ થાય છે. આ શખ્સો દ્વારા વાવડી ગામની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કર્યાની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબીંંગ એક્ટ હેઠળ પ્રથમ ગુન્હો નોંધાયો છે. જેમાં પોલીસે રાજકોટ મનપાના વોર્ડ નંબર 12ના પૂર્વ મહિલા કોંગી કોર્પોરેટર ઉર્વશી બા જાડેજાના પતિ કનકસિંહ સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો દ્વારા વાવડી ગામમાં આવેલી જમીન પર ગેરકાયદેસર કબ્જો કર્યાની ફરિયાદ રાજકોટ જિલ્લા કલેક્ટરને કરવામાં આવતા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં શહેર કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્વશીબા જાડેજાના પતિ સહિત 3 લોકોનો સમાવેશ થાય છે. આ શખ્સો દ્વારા વાવડી ગામની જમીન પર ગેરકાયદેસર રીતે કબ્જો કર્યાની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. તેમજ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.