/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રેમડેસીવીર ગેરકાયદે લે વેચ સામે સુનાવણી, અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે મુદત માંગે છે: HC

અમદાવાદ-

ભરૂચમાં બે વ્યક્તિઓ ગેરકાયદે રેમડેસીવીરના 9 ઇન્જેક્શનોના લે વેચ સાથે ઝડપાયા હતા. તપાસમાં તેમણે ડોક્ટર સિદ્ધાર્થ મહેડા પાસેથી ઇન્જેક્શન મેળવતા હોવાની વાત કહી અને બદલામાં તેમને કમિશનના રૂપિયા 3 હજાર મળતા હોવાના આરોપો મુક્યાં હતા. કેસમાં તેમને પાસા લાગશે તેવી શંકા હોવાથી કોર્ટમાં અરજી કરી હતી. આજે આ સુનાવણીમાં અધિકારીઓનો પક્ષ મુકતા સરકારી વકીલે એવી રાજૂઆત કરી હતી કે, અધિકારીઓએ હજુ 4 એકપ્લેનેશન આપ્યા નથી તેથી તેમને મુદત આપવમાં આવે, આ સામે કોર્ટે આજે 2:30 વાગે જવાબ રજૂ કરવા કહ્યું હતું. સરકારી વકીલે અધિકારીઓએ હજુ એક્સપ્લેનેશન આપ્યું ન હોવાથી મુદતની માંગણી કરતા કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, મદદ માગવાનો કોઈ મતલબ નથી અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે કોર્ટમાં મુદત માંગે છે. આ ભૂલ સિસ્ટમને ખોરવી રહી છેની કામગીરી વિશ્વસનીયતા પર ટકી છે. અધિકારીઓને એ ખ્યાલ હોવો જોઈએ. અધિકારીએ 2:30 વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરવો પડશે. 2:30 વાગે સુનાવણીમાં અધિકારીએ કેસમાં પાસા નહીં લગાવવામાં આવે તેવી રાજૂઆત કરતા કોર્ટે અરજી ડિસમિસ કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution