દિલ્હી-

ઈન્ડિયા ટુડે ગ્રૂપે ગુરુવારે વરિષ્ઠ પત્રકાર અને એન્કર રાજદીપ સરદેસાઈને બે અઠવાડિયા માટે ઓફ એર કરવામાં આવ્યા છે અને ખોટી ટ્વીટ અંગે શિસ્ત ભંગની કાર્યવાહીના ભાગ રૂપે એક મહિના માટે તેમનો પગાર કાપ્યો હતો, અને લાઇવ ટેલિવિઝન પર જાહેરાત કરી હતી કે, 26મી જાન્યુઆરીએ જે ખેડુતનુ મૃત્યુ થયું હતુ તે વ્યક્તિની ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું .

ઈન્ડિયા ટુડે ગ્રૂપના કન્સલ્ટિંગ એડિટર સરદેસાઈએ એચડીએ પોતાનું ટ્વીટ ડિલીટ કર્યું હતું અને ઓનએર જણાવ્યું હતું કે ખેડૂતનું મૃત્યું ટ્રેક્ટર રેલી દરમ્યાનમ અકસ્માતમાં મોત થયું હતું. તેમણે ટ્રેક્ટર પલટવાનો એક વીડિયો ટ્વીટ પોસ્ટ કર્યો હતો કે આંદોલનકારીઓએ દાવો કર્યો હતો કે નવનીત સિંઘ નામના વ્યક્તિને દિલ્હી પોલીસ દ્વારા ગોળી વાગી હતી, પરંતુ વીડિયો સ્પષ્ટ રીતે બતાવે છે કે ટ્રેક્ટર પલટાયુ છે અને તેના કારણે તે ખેડુતનં મૃત્યુ થયું હતું