વડોદરા જાહેર માર્ગ પર બાઈકમાં અચાનક લાગતા અફરાતફરી સર્જાઈ
09, જુલાઈ 2020

વડોદરા-

વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે ગુરૂવારની સાંજે રસ્તા પરથી પસાર થતા બાઈકમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતા. બાઈકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાની સાથે ફાયર બિગ્રેડની ટીમ ઘટના સ્થળ પર પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution