અંબાણીના ઘરની બહાર મળેલી સ્કોર્પિયોના ગુજરાતી માલિકનો મૃતદેહ મળતા ચકચાર
05, માર્ચ 2021

મુંબઈ-

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે એન્ટાલિયાની બહાર શંકાસ્પદ કાર મળ્યાના કેસમાં એક નવો વળાંક આવી ગયો છે. અધિકારીઓને શુક્રવારે કલાવા ક્રીકથી એક મૃતદેહ મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ તે સ્કોર્પિયો માલિકનો મૃતદેહ છે. જે એન્ટાલિયાની બહાર શંકાસ્પદ રીતે મળી હતી. અધિકારીઓએ જણાવ્યું ચે કે, આ મૃતદેહ મનસુખ હીરેનનું છે અને શંકા છે કે, તેમણે સુસાઈડ કર્યું છે. જાેકે હજી આ વિશે કોઈ અધિકારીએ કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution