બોટાદ સાબરમતી રેલવે લાઈનનું કામ ચાલી રહ્યું છે જેમાં અમદાવાદના નારાણપુરા વિસ્તારના વિજયનગર ફાટક પરના રેલવે ક્રોસિંગ પર બહુ મોટો ઢાળ કરવામાં આવતા વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.