વડોદરા-

કોરોના કાળમાં દવા સમી સામે આવેલા પ્લાઝમા ઉપચારને કારણે અનેકની જીદગી બચાવી શક્યા છે એવા જ આજે એક ડોક્ટરે પ્લાઝમા ડોનેટ કરી બીજા દર્દીનો જીવ બચાવવોની કોશીશ કરી હતી.

રવીરાજ ગોહિલ જે અગાઇ કોરોના ગ્રસ્ત હતા અને તે હાલ સાજા થઇ ગયા છે તો એક ડોક્ટર તરીકેનો ફરજ બજાવતા તેમણે આજે પ્લાઝમાં ડોનેટ કર્યો હતો.જેથી કોઇ બીજાનુ જીવન બચી શકે.