સુરત-

શહેરમાં રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે.આ યુનિવર્સિટીમાં એમતો કુલ તેર હાજરથી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે.તેમાં મંગળવારથી યુનિવર્સિટીનો પ્રારંભ થવું એ સુરત શહેર અને રાજ્ય માટે ખુબજ ગૌરવની વાત છે.આ પેહલા વુમન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આપણી રાજ્યની મહિલાઓ રાજ્યની બહાર અભ્યાસ માટે જતા હતા પરંતુ હવે રાજ્યમાંજ મહિલા યુનિવર્સિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે. રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીનો પ્રારંભ થઇ ચુક્યો છે.આ યુનિવર્સિટીમાં એમતો કુલ તેર હાજરથી વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે.તેમાં આજથી 1200 જેટલા વિદ્યાર્થીનીઓએ આ યુનિવર્સિટીમાં FYમાં પ્રવેશ મેળવ્યો છે. એમાં ખાશ કરીને ગુજરાત, રાજસ્થાન તથા મહારાટ્રના વિદ્યાર્થીનીઓ પણ છે.જેમ ચાર ફેકલ્ટીના કુલ 24 કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. તેમાં UGના 12 કોર્ષ માટે કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં છે. સુરત શહેરમાં રાજ્યની પ્રથમ વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં FYમાં 1200 જેટલા વિદ્યાર્થિનીઓએ પ્રવેશ મેળવ્યો હતો જેના પ્રથમ સત્રની શરૂઆત મંગળવારે કરવામાં આવી છે.એ સાથે યુનિવર્સિટીનો પ્રારંભ પણ થઇ ચૂક્યો છે