દાહોદ, દાહોદ એલ.સી.બી અનેપેરોલ ફર્લો સ્કવોડ ની સંયુક્ત ટીમે ઝાલોદ તાલુકા ના નાનસલાઈ ગામનાપીકઅપ સ્ટેન્ડપર નજીક થી નાનસલાઈ ગામના યુવકને શંકાસ્પદ હાલતમાં ઝડપીપાડી તેનીપાસેથી રૂપિયા ૧૫ હજારની કિંમતની દેશી માઉઝર પિસ્તોલ એક જીવતો કારતુસ એક મોબાઇલ ફોન તથા રોકડ મળી રૂપિયા ૧૮, ૨૫૦ નો મુદ્દામાલપકડીપાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે ગતરોજ દાહોદ એલસીબીપી.આઈ બી ડી શાહ તથા એલસીબીપીએસઆઇપીએમ મકવાણા તેમજ અન્ય ગુનાઓ માં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓનેપકડીપાડવાની દિશામાં ખાનગી બાતમીદારો રોકી અસરકારક આયોજન બદ્ધ કામગીરી હાથ ધરી હતી તે દરમિયાનપેરોલ ફર્લો સ્ક્વોડનાપીએસઆઇ આઇએસિસોદિયા ને ગુપ્ત બાતમી મળી હતી કે ઝાલોદ તાલુક ના નાનસલાઈ ગામનાપીકઅપ સ્ટેન્ડ નજીક એક ઈસમપોતાનીપાસે ગેરકાયદેસર હથિયાર રાખી વેચવાનીપેરવી માં ફરે છે જે મળેલ બાતમીના આધારેપેરોલ ફર્લો સ્કવોડ તથા એલસીબી સ્ટાફના માણસો બાતમી માં જણાવેલ વર્ણન વાળી જગ્યાએ વર્ણન વાળા યુવકને ઝડપીપાડી તેનીપૂછપરછ કરતા તેણેપોતાનું નામ પ્રજેશ કુમાર અશ્વિનભાઈપટેલ રહેવાસી નાનસલાઈપેટ્રોલપંપની બાજુમાં તાલુકા ઝાલોદ હોવાનું જણાવ્યું હતુંપોલીસે તેની ઝડતી તપાસ કરતા તેના કબજામાંથીપેન્ટના કમરના ભાગે ખોસી રાખેલ એક ગેરકાયદેસર હથિયાર િ પિસ્તોલ તથાપેન્ટના ખિસ્સામાંથી એક જીવતો કારતુસ તેમજ રૂપિયા ત્રણ હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂપિયા ૨૦૦ ની રોકડ મળી કુલ રૂપિયા ૧૮ ૨૫૦ નો મુદ્દામાલ મળી આવતા તે કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરવા ઝાલોદપોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.