/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

હોટસ્પોટ વિસ્તારોમાં હજારો કોરોના સંક્રમિત લોકો જાતે જ સાજા થઈ ગયા .

ન્યુ દિલ્હી,તા.૯

દેશની વસ્તીનો એક મોટો ભાગ કોરોના વાયરસના ઈન્ફેક્શન બાદ આપમેળે સાજા થઈ ચૂક્્યો છે. આ વાત સામે આવી છે ઈÂન્ડયન કાઉÂન્સલ ઓફ મેડિકલ રિસર્ચના હાલના સર્વેમાં. વસ્તીમાં કોરોના પહોંચવા અને અસરની ખબર માટે આ સીરોલોજિકલ સર્વે કરાયો હતો. શરૂઆતના પરિણામ મુજબ હોટસ્પોટ શહેરોની એક-તૃતિયાંશ વસ્તીમાં સંક્રમણ ફેલાયું હતું. આ દર્દી આપમેળે જ રિકવર થઈ ગયા. તેમના શરીરમાં એન્ટીબોડી મળ્યા છે. સર્વેની શરૂઆત રિપોર્ટ કેબિનેટ સચિવ અને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે શેર કરાઈ છે. 

આઇસીએમઆરની સીરોલોજિકલ સર્વેમાં દેશના ૭૦ જિલ્લાથી લગભગ ૨૪ હજાર લોકોના સેમ્પલ લેવાયા. સીરોસર્વેમાં ખાસ એન્ટાબોડીની ઓળખ માટે બ્લડ સેમ્પલ લેવાય છે. આ વખતે ટેસ્ટ એલજીજી એન્ટીબોડીની તપાસ કરવા માટે કરાયા હતા, જે જીછઇજી-ર્ઝ્રફ-૨ સામે લડે છે. આ ઈન્ફેક્શનના ૧૪ દિવસ બાદ શરીરમાંથી મળવા લાગે છે અને મહિનાઓ સુધી બ્લડ સીરમમાં રહે છે. આઇસીએમઆર આઇસીએમઆરએ જાણ્યું કે, હાઈ કેસલોડ વાળા જિલ્લામાં ઘણા કન્ટેનમેન્ટ વિસ્તારમાં ૧૫થી ૩૦ ટકા વસ્તીને ઈન્ફેક્શન થઈ ચૂક્્યું છે. આઇસીએમઆરને હજુ ૮ જિલ્લાના ડેટાને કમ્પાઈલ કરવાના છે. બાકી જિલ્લાનો ડેટા બતાવે છે કે ઘણા કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ઈન્ફેક્શન સાઈઝ ત્યાં મળેલા કેસના ૧૦૦ ગણાથી ૨૦૦ ગણા વધારે છે. તેમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને ઈન્દોર જેવા શહેર છે. એટલે કે જે કેસ રિપોર્ટ થઈ રહ્યા છે, હકીકતમાં ત્યાં વધારે વસ્તીમાં તે ફેલાયા છે. આઇસીએમઆરની રિપોર્ટ કહે છે કે ટિયર ૨ અને ટિયર ૩ શહેરોમાં વાયરસનો પ્રસાર ઓછો રહ્યો છે. બ્લડ સેમ્પલનો એન્ટીબોડી ટેસ્ટ ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપે છે. તેનાથી શરીરમાં એન્ટીબોડીની જાણકારી મળે છે, જે જણાવે છે કે તમે વાયરસના શિકાર થયા છો કે નહીં. એન્ટીબોડી હકીકતમાં તે પ્રોટીન્સ છે જે ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. સીરો સર્વે માટે પુણે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીની બનાવેલી કોવિડ કવચ એલિસા કિટ્‌સનો ઉપયોગ કરાયો હતો. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution