દાહોદ, કેન્દ્રની જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની હિલચાલ સામે બેંક યુનિયનો દ્વારા આજે તારીખ ૧૫ અને આવતીકાલ તારીખ ૧૬ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલ ના કરવામાં આવેલા એલાનના પગલે આજરોજ દાહોદ સહિત જિલ્લા માં જાહેર ક્ષેત્રની તમામ બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલમાં જાેડાયા હતા અને આવતીકાલે પણ હડતાલ હોવાથી જાહેર ક્ષેત્રની બેંકો બે દિવસ બંધ રહેવાથી કરોડોના આર્થિક વ્યવહારો થઈ જશે જાહેર ક્ષેત્રની બેંકોની બે દિવસીય હડતાલના આઝાદી પહેલા દિવસે લોકોના અને વેપાર જગતના આર્થિક વ્યવહારો ખોરવાયા હતા બેંકોના ખાનગીકરણના થી થનારા સંભવિત નુકસાન તરફ ધ્યાન દોરતાં બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે બેંકોમાં સામાન્ય લોકોની મૂડી છે આજે આ મૂડી સલામત છે જેથી લોકોને પોતાની મૂડીની કોઈ ચિંતા નથી. પરંતુ ખાનગી કરણ થવાથી આ મૂડી ખાનગી માલી કોના હાથમાં આવી જશે ખાનગી માલિકો આ મૂડીનો ઉપયોગ પોતાનો નફો વધારવા કરશે