ગાંધીનગરમાં ગાઢ ધુમ્મસને કારણે બે કાશ્મીર જેવું વાતાવરણ
22, જાન્યુઆરી 2022
મીટર જેટલા અંતરથી પણ દેખાતું ન હતું. આવા વાતાવરણ વચ્ચે પણ શહેરના ઉચ્ચ અધિકારીઓ જે દરરોજ ચાલવા નિકળતાં હોય છે તેઓ પણ ચાલતા નજરે પડ્યાં હતા. જ્યારે લોકો ગરમ જ્યુસ પીતા પણ નજરે ચઢ્યા હતા.જાેકે ભરશિયાળાની પાટનગરનાં લોકો મજા માણતા હતા.