છોટાઉદેપુરના કનલવા ગામે બદારૂ સાથે બે શખ્સ ઝડપાયા
11, ડિસેમ્બર 2020

છોટાઉદેપુર, છોટાઉદેપુર પોલીસ સ્ટાફના માણસો સાથે વોચ નાકાબંધી દરમ્યાન કનલવા ગામે રોડ ઉપરથી ગેરકાયદેસરનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો રોયલ બાર વિસ્કી ૧૮૦ મીલી પ્લાના કવાટરીયા નંગ ૭૨૦ કિ.રૂ.૯૩,૬૦૦ લંડન પ્રાઈડ વિસ્કી ૧૮૦ મીલી કાચના કવાટરીયા નંગ ૧૯૨ કિ.રૂ.૨૪,૯૬૦ લંડન પ્રાઈડ વિસ્કી ૭૫૦ મીલી કાચના હોલ નંગ ૬૦ કિ.રૂ.૩૮,૪૦૦ માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર પતરાના ટીન ૫૦૦ મીલી નંગ ૭૨ કિ.રૂ.૮૨૮૦(૨) બોલેરો પીકપ ગાડીમુદ્દામાલ ઝડપી પાડેલ છે.તેમજ (૧) ગોરધનભાઇ ચીમનભાઇ વાઘેલા (તળપદા) રહેવાસી લાંભેલ હનુમાન મંદીર પાછળ તા.જી.આણંદ(૨) મયુરભાઇ ઇશ્વરભાઇ તળપદા રહેવાસી લાંભેલ હનુમાન મંદીર પાછળ તા.જી.આણંદ દારૂની બોટલ નંગ-૧૦૪૪ કિ.રૂ. ૧,૬૫,૨૪૦ તથા ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦- મળી કુલ કિંમત રૂપિયા ૪,૬૫,૨૪૦ કુલા ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિ ને ઝડપી પાડી પાનવડ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution