જળબંબાકાળ થયો જામનગર -રાજકોટ જિલ્લો...અનેક ગામો સંપર્ક વિહોણા
13, સપ્ટેમ્બર 2021

રાજકોટ -

રાજકોટમાં અનરાધાર 11 ઈંચ વરસાદથી શહેર જળબંબાકાર થયું છે.હજુ પણ વરસાદ શરૂ છે., શહેર પોલીસ, કલેકટર , કોર્પોરેશનની ટીમ ખડેપગે કામે લાગી છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે..સાથે રાજકોટથી NDRFની ટીમને જામનગર મોકલવામાં આવી છે.

ક્યાં કેટલો વરસાદ

રાજકોટ,જૂનાગઢ,જામનગરમાં ભારે વરસાદ 

જૂનાગઢનાં વિસાવદરમાં આભ ફાટયું

2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડયો

રાજકોટનાં લોધિકામાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ

રાજકોટમાં 2 કલાકમાં વધુ 4 ઇંચ વરસાદ

કોટડાસાંગાણીમાં વધુ 3 ઇંચ વરસાદ

ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ પડયો

વિસાવદરમાં છેલ્લાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જામનગર જિલ્લાનો વોડીસંગ ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ધુતારપુર સુમરી અને ધુડશીયાના ગ્રામજનોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution