બિગ બોસના ઘરમાં થઇ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી,જાણો કોણ છે આ સ્પર્ધક
26, ઓક્ટોબર 2020

મુંબઇ 

બિગ બોસ 14 માં હવે એક નવો ટ્વિસ્ટ આવ્યો. શોમાં પ્રથમ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇઆ શોમાં એક્ટ્રેસ કવિતા કૌશિક અને નૈના સિંહ જોવા મળ્યા.સાથે શાર્દુલ પણ બિગ બોસના ઘરમાં આવ્યો છે.વિકેન્ડના વાર એપિસોડમાં આ ત્રણ વાઇલ્ડ કાર્ડની એન્ટ્રી કરવામાં આવી.સલમાન ખાન સાથે સ્ટેજ પર આવતાની સાથે જ ઝગડો જોવા મળ્યો હતો. 

સલમાન ખાન વીકેન્ડ ના વારમાં પરિચય આપ્યો હતો. આ પહેલા કલર્સે વિડીયો શેર કરતી વખતે લખ્યું - કવિતા કૌશિશ અને નૈના સિંહ આવી રહ્યા છે બિગબોસના ઘરમાં ગેમની સીઝનને બદલવા માટે. જુઓ વાર્તામાં આવેલા આ નવા ટ્વીસ્ટને વીકેન્ડ ના વારમાં. #BB14 #BiggBoss #BiggBoss2020 #BiggBoss14. પ્રોમોમાં બંને 'બાબુજી જરા ધીરે ચલો બિજલી ખડી' અને 'લૈલા મે લૈતા' પર નાચતા જોવા મળ્યા હતા. શોમાં કવિતા અને નૈનાએ શું ધમાલ મચાવે છે તે જોવું રસપ્રદ રહેશે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution