મોરબી, મોરબી પાસે નાં ભારતનગર બેલા સ્થિત હરિહર ધામ ખોખરા હનુમાન ધામ ખાતે પ્ર.મંત્રી ન.મોદી નાં વરદ હસ્તે હનુમાન જયંતી પા વન અવસર પર ગુજરાત ની સૌ થી ઉંચી અને પશ્ચિમ ક્ષેત્ર મા ભવ્ય દિવ્ય ૧૦૮ ફૂટ ઊંચી હનુમાનજી ની વિરાટ પ્રતિમા નું પીએમન.મોદી નાં વરદ હસ્તે વાર્ચ્યુલ માધ્યમ થી કરાયું પ્રેરક અનાવરણ આં પ્રસંગે મહા મંડ લેન્શ્વર કનકેશ્વરી દેવી નાં અધ્યક્ષ સ્થાને નૌ દિવસીય રામાયણ કથા માં પ્ર.મંત્રી દ્વારા પ્રસંગોચિત વકતવ્ય..રામ ભક્ત હનુમાનજી ની સેવક તરીકે પ્રેરક સંદેશ સાથે પોતે ક્રિયાના કરતા નહી પણ સેવક ભાવ સાથે સેવા નાં સંદેશ ચરિતાર્થ કરવા સહિત ધર્મ સ્થાનો મા સંતો દ્વારા સ્વચ્છતા નાં અનુગ્રહ સંદેશ સાથે સમાજ નવનિર્માણ ની પ્રેરક વાતો વચે મોરબી સાથે પોતાના આગવા સં ન સ્મરણો યાદ કરી આજે વૈશ્વિક કક્ષાએ આગવી ઓળખ ઉભી કરનાર મોરબી ને આં ભવ્ય દિવ્ય હનુમાનજી ની ૧૦૮ ફૂટ ઊંચી વિરાટ પ્રતિમા સાથે નવી ઓળખ સાથે હરિહર ધામ.દર્શનીય તીર્થ ધામ બની રહેશે તેમ જણાવી મોરબી કચ્છ જામનગર નાં ઔદ્યોગિક વિકાસ સાથે દેશ નાં વિકાસ માટે ધરોહર સમાન અને પ્રેરણા રૂપ લેખાવેલ.