અમદાવાદ સાબરમતી જેલમાં ૧૬ કર્મચારી અને ૫૪ કેદી કોરોનાગ્રસ્ત થતા ખળભળાટ
27, જુન 2020 495 |
કોરોના વાયરસનો ખતરો સામાન્ય વ્યÂક્તઓમાંથી હવે નેતાઓમાં ફેલાયો છે અને હવે ધીમેધીમે અમદાવાદ સાબરમતી જેલમાં કોરોનાનું સંક્રમણ જાવા મળી રÌšં છે. અમદાવાદ સાબરમતી જેલમાં ૧૬ કર્મચારીઓ અને ૫૪ કેદીઓ કોરોનાગ્રસ્ત બન્યા છે.