ફાઈનાન્શિયલ લિટરેસી વધવવાની સાથે લોકોમાં રિટાયરમેન્ટ પ્લાનિંગના પ્રતિ જાગૃકતા વધી


મુંબઈ,તા.૧

દ્ગઁજી અને મ્યુચ્યુઅલ ફંડની વચ્ચે સિલેક્શન નાણાકીય ઉદ્દેશ્યોને જાેઈને કરવું જાેઈએ. દ્ગઁજી નાણાકીય સુરક્ષા અને ટેક્સ છૂટનો લાભ આપે છે. ત્યાં જ મ્યુચ્યુઅલ ફંડ હાઈ જાેખમ, લાંબા સમયગાળામાં મોટુ ફંડ અને મોટા લક્ષ્યને મેળવવામાં મદદ કરે છે.

ફાઈનાન્શિયલ લિટરેસી વધવવાની સાથે લોકોમાં રિટાયરમેન્ટ પ્લાનિંગના પ્રતિ જાગૃકતા વધી છે. તેની અસર પણ જાેવા મળી રહી છે. લોકો મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફથી લઈમે એનપીએસમાં રોકાણ કરે છે. હવે મોટો સવાલ ઉઠે છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે દ્ગઁજી કે મ્યુચ્યુઅલ ફંડમાં કોણ વધારે સારૂ છે? એટલે કે તેમાં કોણ વધારે રિટર્ન આપશે? જાે તમે પણ આ સવાલોનો જવાબ શોધી રહ્યા છો તો આવો જાણીએ શું છે બેસ્ટ?

દ્ગઁજી અને મ્યુચ્યુઅલ ફંડની વચ્ચે સિલેક્શન નાણાકીય ઉદ્દેશ્યોને જાેઈને કરવું જાેઈએ. દ્ગઁજી નાણાકીય સુરક્ષા અને ટેક્સ છૂટનો લાભ આપે છે. ત્યાં જ મ્યુચ્યુઅલ ફંડ હાઈ જાેખમ, લાંબા સમયગાળામાં મોટુ ફંડ અને મોટા લક્ષ્યને મેળવવામાં મદદ કરે છે. દ્ગઁજી એક સરકારી સમર્થિત સેવાનિવૃત્તિ બચત યોજના છે.

જેમાં રોકાણ લક્ષ્ય કે સેવાનિવૃત્તિની ઊંમર સુધી પહોંચવા સુધી દર મહિને એક નિશ્ચિત રકમનું રોકાણ કરવામાં આવે છે અને સેવાનિવૃત્તિ બાદ કોષનો એક ભાગ ઉપાડી શકાય છે. જ્યારે બાકી રકમ પીએફઆરડીએ-રજીસ્ટ્રેશન પેન્શન ફંડ મેનેજરના સંચાલન હેઠળ રહે છે.

દ્ગઁજી રોકાણકારોને આવકવેરા અધિનિયમની કલમ ૮૦સી અને ૮૦સીસીડી અનુસાર ટેક્સ છૂટ મળે છે. ત્યાં જ ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર કલમ ૮૦સી હેઠળ ટેક્સ છૂટ મળે છે. તેનો ૩ વર્ષનો લોક-ઈન સમય હોય છે. ત્યાં જ એનપીએસમાં રોકાણની ઘણી રકમ ૬૦ વર્ષની ઉંમર સુધી લોક રહે છે.

ઈએલએસએસ ફંડની સાથે તમારી પાસે ફક્ત ત્રણ વર્ષનો સૌથી નાનો લોક-ઈન સમય હોય છે. નવા રોકાણકારો માટે ઈન્જીજી એક આદર્શ વિકલ્પ છે કારણ કે ટેક્સ લાભ ઉપરાંત, તેમને ઈક્વિટી રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડનો પણ અનુભવ મળે છે.

દ્ગઁજીની વાત કરવામાં આવે તો તે વધારે સુરક્ષિત અને ઓછી અસ્થિર છે કારણ કે ઈક્વિટી, કોર્પોરેટ બોન્ડ અને સરકારી સિક્યોરિટીમાં પોતાના ફંડનું રોકાણ કરે છે. જ્યારે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વધારે ફંડ ફક્ત ઈક્વિટી એટલે કે શેરમાં રોકાણ કરે છે. તેના માટે ઉતાર-ચડાવ વધારે થાય છે. જાે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરી રહ્યા છો તો એનપીએસમાં રોકાણ કરવું વધારે સારો વિકલ્પ હશે.

દ્ગઁજી રોકાણકારોને આવકવેરાની કલમ ૮૦ ઝ્રઝ્રડ્ઢ હેઠળ ૫૦ હજાર રૂપિયાથી વધારેનો ટેક્સ છૂટનો લાભ મળે છે. દ્ગઁજી રોકાણકાર પર ટેક્સ છૂટ કેપિટલ એપ્રિસિએશન પર ટેક્સ છૂટ અને પેન્શન કોર્પસના ૬૦ ટકા પર ટેક્સ છૂટ અને વાર્ષિક ઉત્પાદ ખરીદવા પર ટેક્સ છૂટ આપે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution