CM રૂપાણીએ ખેડૂતો માટે કરી આ જાહેરાત, થશે આટલો લાભ
10, ઓગ્સ્ટ 2020

ગાંધીનગર-

રાજ્ય સરકારે લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ યોજનાની જાહેરાત કરી હતી. ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને લાભ મળે તે માટે રાજ્ય સરકારે આયોજના બનાવી છે. આ યોજનાનો લાભ રાજ્યના નાના મોટા સીમાંત બધાજ ખેડૂતોને આવરી લેવાયા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution