મુંબઈ-

કોમેડિયન ભારતી અને તેના પતિને હર્ષને હાલ મેડિકલ ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા છે. તેઓને કીલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો મેડિકલ ચેકઅપ જલ્દી થઇ જશે તો તેઓને ફરી એનસીબી કચેરીમાં લાવવામાં આવશે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જો મેડિકલ ચેકઅપમાં સમય લાગશે તો બંનેને સીધા હોસ્પિટલથી કોર્ટમાં લઈ જવામાં આવશે . તેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નાર્કોટિક્સ કન્રોીકલ બ્યૂરોએ હર્ષ લિમ્બાચિયાની ધરપકડ કરી લીધી છે. આ પહેલા એજન્સીએ કાલે ભારતી સિંહની ધરપકડ થઈ હોવાના અહેવાલ આપ્યા હતા. ભારતી સિંહને આજે NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાની 18 કલાક લાંબી પૂછપરછ બાદ NCBએ ધરપકડ કરી છે.