વાંસદા પંથકમાં કોરોના મહામારીના આવા સમયમાં કોહેજન ટ્રસ્ટે જરૂરીયાતમંદ પરિવારો રાશન કિટનું વિતરણ શરૂ કર્યું છે. ટ્રસ્ટ દ્વારા કિટ તૈયાર કરી વિધવા મહિલાઓ અને નિરાધાર લોકોને રે જઈને પહોંચાડી રહ્યા છે.