મનપાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ભાજપમાં જાેડાવાની કરેલી જાહેરાત
25, ફેબ્રુઆરી 2022

અમદાવાદ, કોંગ્રસમાંથી રાજીનામા આપ્યા બાદ એએમસી પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમા જાેડાવાની જાહેરાત કરી છે . પ્રદેશ ભાજપ પ્રમુખ સાથે ફોટો શેર કરી સોશિયલ મિડીયાના માધ્યમથી લખ્યું છે કે “ સંગઠનના માહિર એવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત કરી. હવે ૨૭મી ફેબ્રુઆરી, રવિવારે વિકાસ અને અને રાષ્ટ્રવાદની દિશામાં આગળ વધી રહ્યો છું’ પાર્ટીના તમામ હોદાઓ પરથી રાજીનામા આપતો પત્ર લખી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર વોટસઅપ મોકલ્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution