ગાંધીનગર: Dycm CM નીતિન પટેલે બેંડીકુટ નામના રોબર્ટ મશીનનું કર્યું લોકાર્પણ
09, નવેમ્બર 2020

ગાંધીનગર-

ગાંધીનગરમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બેંડીકુટ નામના રોબર્ટ મશીનનું કર્યું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 38 લાખની કિંમતનું આ રોબોટિક મશીન 25 ફૂટ ભૂગર્ભ ગટરમાં જઇને ભુભગ ગટર સાફ કરશે અત્યાર સુધી સફાઈ કર્મચારીઓ ભૂગભ ગટરમાં ઉતરીને સફાઈ કરતા હતા હવે આ રોબોટ ગટરની સફાઈ કરશે. રોબોટમાં ગેસની ક્ષમતા પણ જાણી શકાશે આ ઉપરાંત 8 મીટર અંદર સુધી રોબોટ જઈ શકશે, રોબોટમાં કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution