નવી દિલ્હી:

ભારતીય શાસ્ત્રોમાં પણ જેનો ઉલ્લેખ જોવા મળે છે તે મરુ મેરું અને મેરામણનો પ્રદેશ પ્રાચીન કચ્છનું આજથી નવું વર્ષ શરૂ થયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, અષાઢી બીજના વિશેષ અવસર પર કચ્છી સમુદાયને શુભકામના પાઠવું છું. આ સમુદાય તેમની મહાન સંસ્કૃતિ અને વીરતા માટે માનવામાં આવે છે. હું આવનારા વર્ષમાં સમુદાયની ખુશાલી માટે પ્રર્થના કરું છું.