સુખના સૂર્યોદય સાથે નૂતન વર્ષાભિનંદન...
16, નવેમ્બર 2020

શ્રેણીબદ્ધ શુભ મૂહુર્તો, હારબંધ પવિત્ર તહેવારો અને ઉજવણીના માહોલના ત્રિવેણી સંગમમાં તરબતર થઇ સમાજ જ્યારે આનંદ ઉત્સવના ખુશનૂમા વાતાવરણમાં ગળાડૂબ હોય ત્યારે જાણે આકાશથી પણ સમસ્ત માનવજાત પર આશીર્વાદના અમીછાંટણા થતા હોવાનો અહેસાસ થાય. દીપોત્સવના આ આધ્યાત્મિક અને આનંદના પર્વે ઉજજવળ પરંપરાઓ, ધાર્મિક રીતરિવાજાેની પાશ્વભૂમાં થયેલા નવા સૂર્યોદય સાથે વિ.સ.૨૦૭૭નો આલ્હાદક પ્રારંભ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution