હોલિવૂડનાં પ્રોડ્યુસર સ્ટિવ બિંગ એ ૨૭માં માળેથી કુદીને આત્મહત્યા કરી લીધી છે. કહેવાય છે કે તેમને કોરોના થઇ જતાં તેઓ છેલ્લા ઘણાં સમયથી આઇસોલેશનમાં હતાં જેને કારણે તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતાં. હોલિવૂડ પ્રોડ્યુસર સ્ટિવ બિંગ ૫૫ વર્ષનાં હતાં સોમવારે બપોરે એક વાગ્યે તેમણે લોસ એન્જલસ Âસ્થત સેન્ચૂરી સિટીમાં આવેલાં તેનાં લક્ઝુરિયસ ફ્લેટનાં ૨૭માં માળેથી છલાંગ લગાવી દીધી હતી.