28, જુન 2020
વડોદરા. કોરોનાની મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને યુનાઈટેડ વે ઓફ બરોડા દ્વારા ગોરવા ગામ અને ન્યુ વીઆઈપી રોડ પર કામનાથનગર તેમજ ઊર્મિ સ્કૂલની સામે રહેતા ૧૦૦ જરૂરિયાતમંદોને રાશનની કિટ તેમજ સેનિટાઈઝેશન, વિટામિનની ગોળી, માસ્ક, સેનેટરી પેડ, ડિટરજન શોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.