નવસારી શાળા વિકાસ સંકુલમાં શ્રેષ્ઠ જાહેર થયેલ ૩૦ કૃતિમાંથી શ્રેષ્ઠ પાંચ કૃતિની પસંદગી માટે જીલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે પ્રક્રિયા કરવામાં આવી હતી