દિલ્હી-

કોરોના વાયરસને પગલે દુનિયાભરમાં હજી ફફડાટ ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ જેને મહામારી જાહેર કરી છે એવા આ રોગનો દિવસેને દિવસે પ્રકોપ વધતો જાય છે. અમેરિકા જેવી મહાસત્તા પણ કોરોના સામે હાંફી રહી છે. દુનિયા મંદીના પહોંચી ગઈ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા, ભારત,ઈટાલી, સ્પેન અને યૂરોપીય દેશોની સ્થિતિ કફોડી થઈ છે ત્યારે જે દેશમાં કોરોનાનો ઉદ્ભવ થયો તે ચીનની હાલત હાલ સ્થિર છે. કોરોના અંગેની વૈશ્વિક સ્થિતી આ મુજબ છે ઃ

17 જાન્યુઆરી, 2021 

કુલ કેસ - 9.49 કરોડ 

કુલ મૃત્યુઆંક - 20.30 લાખ

સાજા થયેલ દર્દીઓની સંખ્યા - 6.77 કરોડ