અમદાવાદમાં મેચ પહેલા એરફોર્સની સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો કરવામાં આવ્યું છે. અમદાવાદ એરફોર્સ દ્વારા પર્ફોમન્સ પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી એરફોર્સના વિમાનો દિલધડક કરતબ દર્શાવે તેવી શક્યતા છે.
Loading ...