સુરત: મનપાના અધિકારીઓએ ઓફિસમાં જ દારૂની મહેફિલ માણી
05, સપ્ટેમ્બર 2020

સુરત-

ફરી ગાંધીના ગુજરાતમાં દારૂબંધી દેખાઈ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે.સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સુરતના ઉધના ઝોનના આકરણી ખાતાના અધિકારીઓ જાણે ગુજરાતમાં દારુબંધી હોય તેમ જાણતા જ નથી. તે રીતે દારૂની મહેફિલ માણતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ઉધના ઝોનમાં ફરજ બજાવતા વિરેન્દ્ર ઠાકોર અને વિશાલ મુન્શી દારૂની મસ્ત મજા માણતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. 




© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution