બિહારમાં સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ સહિતનું નિર્માણ કરવા માંગતો હતો સુશાંતઃ કેકે સિંહ
27, જુન 2020

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે હાલમાં જ ૧૪ જૂને પોતાના ફ્લેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતાએ સુશાંતની મોત બાદ પહેલીવાર નિવેદન આપતાં પોતાના પુત્ર વિશે વાત કરી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution