મોરબી, રશિયા યુક્રેન યુદ્ધ ની પ્રત્યક્ષ પરોક્ષ સીધી અસર મોરબી સિરામિક ઉદ્યોગ ઉપર જાેવા મળી રહી છે.જેના પગલે એક તરફ ભાવ વધારા,ટ્રાન્સપોર્ટ,રોમ ટી રિયલ સહિત ભાવ વધારા વચે,તાકીદ ની સ્થિતિ વચે સિરામિક ઉદ્યોગ માટે મુખ્ય ઘટક ગેસ હોય,તેમના ગેસ કપની દ્વારા પર્યાપ્ત માત્રા માં ગેસ નહી મળતા સિરામિક એશો.અને ઉદ્યોગ કારો એ ગેસ કંપની એ પોતાની રજૂઆત વચે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો ને પગલે હાલ પૂરતો ગેસ આપવા મા આવશે તેવી ધરપત આપવામાં આવી હોવા અંગે માહિતી આપતા મોરબી સિરામિક એશો.નાં પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બો પ લી યા એ આ અંગે ઉદ્યોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી..ઉલેખ નીય છે કે સિરામિક ઉદ્યોગ નાં હાર્દ સ્વરૂપ મુખ્ય ઘટક ગેસ ફયુલ હોય ,તે ન મળે તો સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ જાય તેવી સ્થિતિ મા કારખાનાઓ બંધ કરવા પડે તેવી સ્થિતિ અંગે સિરામિક ઉદ્યોગ જગત માં ચિંતા નો માહોલ ..સર્જાયો છે. મોરબી સિરામિક ઉદ્યોગ માં ગુજરાત ગેસ કંપની દ્વારા કરાર આધારિત ગેસ માં તાકીદ ની પરિસ્થિતિ મા ગેસ સપ્લાય માં છેલ્લા કેટલાક સમય થી સિરામિક ઉધોગ મુશ્કેલી અનુભવી રહ્યા છે.કેમ કે સિરામિક ટાઇલ્સ ઉત્પાદન માં ઇંધણ ફ્યુલ તરીકે ગેસ મુખ્ય ઘટક હોય પૂરતા પ્રમાણ માં જરૂરી સપ્લાય નાં વાંકે ફેકટરી બંધ રાખવી પડે તેવી સ્થિતિ સર્જાતા ઉદ્યોગ કારો ગુજરાત ગેસ કંપની એ રજૂઆત સાથે ઉચ્ચ કક્ષા એ પણ આ અહમ પ્રશ્ન રજૂઆત કરેલ.જેના પગલે સિરામિક એશો.નાં પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને હરેશભાઈ બોપલીયાના જણાવતા અનુસાર ગુજરાત ગેસ દ્વારા આં અંગે પૂરતો ગેસ આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ઉલેખ નીય છે કે ગુજરાત ગેસ કંપની દ્વારા કરાર આધારિત અને અન્ય માટે ગેસ સપ્લાય કરાતો હોય છે. કેટલાક સમય થી યુક્રેન રશિયા યુદ્ધ સહિત અન્ય કારણો સર ગેસ શોર્ટ સપ્લાઈ પ્રશ્ન વચે ગેસ કંપની દ્વારા ગેસ માં કાપ મૂકતા સિરામિક ઉદ્યોગ જગત માં ચિંતા નાં માહોલ વચે પૂરતા પ્રમાણમાં ગેસ ન મળે તો કંપનીઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ વચે ગુજરાત ગેસ કંપની સહિત સરકાર માં ઉચ્ચ કક્ષા એ રજૂઆત ને પગલે નિયત નિયમ અનુસાર જરૂરી પૂરતો જથો મલી રહે તેવી ગેસ કંપની દ્વારા ઉદ્યોગ કારો ને ખાતરી તેનું ધરપત આપવામા આવશે.