કોરોનાના કહેરને કારણે શહેરના બજારો અને માર્કેટ સ્વયંભુ બંધ રહ્યા
18, એપ્રીલ 2021
કોરનાના કેસ વધવાના કારણે જમાલપુર એપીએમસી માર્કેટ રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ખોખરા ચાર રસ્તા પાસે આવેલ શોપિંગ મોલને વિકેન્ડ બંધ રાખવામાં આવશે. માણેકચોક સોની મહાજન બજાર પણ વીકેન્ડ બંધ રહેશે.