/
આંતરરાષ્ટ્રીય સ્પોટ કીમતોમાં ઉછાળો, ધરેલુ બજારમાં સોનુ વધારા સાથે ખૂલ્યુ

મુંબઈ-

આજે સવારે ઓપનિંગ દરમિયાન સોનું મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર કોન્ટ્રેક્ટના ગોલ્ડમાં 0.18 ટકાના ઉછાળા સાથે 46,045 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત પર ખૂલ્યું હતું. જ્યારે સપ્ટેમ્બરના સિલ્વર ફ્યૂચરમાં 0.12 ટકાનો વધારો નોંધાયો છે અને ચાંદી 62,713 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પર ખૂલી છે. આજે 24 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામ પર 4,628 રૂપિયા, 8 ગ્રામ પર 37,024 રૂપિયા, 10 ગ્રામ પર 46,280 રૂપિયા અને 100 ગ્રામ પર 4,62,800 રૂપિયા પર ચાલી રહી છે. જો પ્રતિ 10 ગ્રામ જોઈએ તો 22 કેરેટ સોનું 45,280 રૂપિયા પર વેંચાઈ રહ્યું છે.

જો પ્રમુખ શહેરોની વાત કરીએ તો, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત (Gold Price) 45,500 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 49,600 રૂપિયા ચાલી રહી છે. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત (Gold Price) 45,280 રૂપિયા તો 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 46,280 રૂપિયા ચાલી રહી છે. જ્યારે કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત (Gold Price) 45,700 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 47,700 રૂપિયા ચાલી રહી છે. આ ઉપરાંત ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત (Gold Price) 43,720 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત (Gold Price) 47,690 રૂપિયા ચાલી રહી છે. આ કિંમત 10 ગ્રામ સોનાની છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution