04, જુલાઈ 2024
1386 |
અમદાવાદ અમદાવાદમાં ૭ જુલાઈએ ૧૪૭મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી છે. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર રૂટ પર બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં ૧૨,૬૦૦ પોલીસ સહિત અલગ અલગ ટીમના ૨૩,૬૦૦ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. રથયાત્રાને લઈ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ૫ અધિકારી ઉપરાંત ડ્ઢય્ કચેરીથી ફાળવવામાં આવેલા ૪ અધિકારી મળી કુલ ૯ અધિકારી હાજર રહેશે. શહેરમાં ૨૨ અધિકારી મળી કુલ ૩૮ અધિકારીઓ હાજર રહેશે. શહેરમાંથી ૨૯ તથા ડ્ઢય્ કચેરીથી ફાળવવામાં આવેલા ૬૦ અધિકારી મળી કુલ ૮૯ અધિકારીઓ હાજર રહેશે.ઉપરાંત અમદાવાદ શહેરમાં ૧૩૦ અધિકારી મળી કુલ ૨૮૬ હાજર રહેશે. શહેરમાં ૨૬૦ અધિકારી મળી કુલ ૬૩૦ હાજર રહેશે. કોન્ટેબ્યુલરી સ્ટાફ શહેરમાંથી ૯,૨૫૦ તથા ૨,૩૦૦ અધિકારી મળી કુલ ૧૨,૬૦૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહેશે. ચેતક કમાન્ડોની ૩ હીટ ટીમ હાજર રહેશે. માઉન્ટેડ પોલીસ શહેરમાં ૨૦ અને કચેરીથી ફાળવવામાં આવેલા ૫૦ મળી કુલ ૭૦ ટીમ હાજર રહેશે.શહેરની