જિનપિંગના   પોસ્ટરને ચપ્પલનો હાર પહેરાવી અને કાળી શાહી રેડીને રોષ વ્યકત 
26, જુન 2020

ચીને ભારતીય જવાનો પર કરેલા હુમલાના વિરોધમાં ઘાટકોપરમાં મનસેના કાર્યકર્તાઓએ ચીનના પ્રમુખ શી જિનપિંગના પૂતળાને ફાંસી આપવા સાથે તેમના પોસ્ટરને ચપ્પલનો હાર પહેરાવી અને કાળી શાહી રેડીને રોષ વ્યકત કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution