વડોદરા-

સ્થાનિક સ્વરાજ્ય અને જિલ્લા પંચાયતની ચુંટણીઓ યોજાનાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પુર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની ચુંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.


યાદી પર એક નજર-