વડોદરા:કોરોના વોરીયર તબીબનુ કોરોનાના કારણે મોત
09, જુલાઈ 2020

વડોદરા,

કોરોના નામના અદ્રશ્ય શત્રુ સામે આપણા ડોક્ટર્સ દિન-રાત લડી રહ્યા છે ત્યારે આવા કોરોના વોરીયર્સ લડાઇ લડતોત લડતો મૃત્યુ પામ્યો છે. શહેરમાં વધુ એક કોરોના વોરિયર તબીબનું મોત થયા સમગ્ર તબાીબ સમાજમાં દુખની લાગણી પ્રસરી છે.

શહેરના કલાદર્શન ચાર રસ્તા પાસે હોસ્પિટલ ધરાવતા ડોક્ટર અમિત શાહ એમડી ફિઝિશિયન કોરાના પોઝેટીવ હતા અને  છેલ્લા ત્રણ દિવસથી તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ આજે અચાનક તબીયત લથડતા તેમનુ મૃત્યુ થયુ હતુ.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution