શહેરમાં સૌપ્રથમવાર વિશાળપાયે શ્રીરામ જન્મોત્સવની ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જાેડાયા
11, એપ્રીલ 2022 297   |  

 શહેરમાં સૌપ્રથમવાર ભગવાન શ્રીરામ જન્મજયંતીની નાના મોટા મંદિરો સહિત ઠેર-ઠેર ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ વિસ્તારોમાંથી ભગવાન રામની ઝાંખી દર્શાવતી શોભાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકો મોટી સંખ્યામાં જાેડાયા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution